150 કિલો શુદ્ધ ઘીમાંથી તૈયાર કરાઈ ઉમિયા માતાજીની મૂર્તિ, સાચવણી માટે 9000 કિલો બરફ વપરાશે!
નવલી નોરતાની રાત એવા નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે. આ પર્વ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે. માતાના ગરબા ના તાલે નાચતા હોય છે. જે નવરાત્રી પર્વનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષે બદલાયો છે. કારણ કે ?...