વીમા ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાત, FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે પ?...