સરહદી વિસ્તારમાં વિદ્યાર્થીઓ NEP મુજબ અધતન PCR અને DNA ની ટ્રેનિંગ લીધી
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર સંચાલિત શ્રી રામજીભાઈ ખેતાભાઇ ચૌધરી આદર્શ બીએસસી કોલેજમાં ૩ અને ૪ માર્ચના રોજ ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજીકલ મિશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજ?...