વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
ભાવનગરમાં રહીને પોતાની જાત મહેનતે ઈન્ડિયાના ટોપ ૧૦૦માં પહોંચેલા ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રા સાથે એક મુલાકાત. શું ફાયદાઓ સ્પોર્ટ્સ રમવા થી ? સૌરભે જણાવ્યું કે સ્પોર્ટ્સ થી વિદ્યાથીઓ ને સર્વ?...