બજેટ પહેલા PM મોદીએ કરી જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક
કેન્દ્રીય બજેટ 2025-26 માટે માત્ર એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નીતિ આયોગમાં કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીના સંદર્ભમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે ઊંડાણપૂર્...