એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્...