અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ
અયોધ્યાની પવિત્ર ભૂમિ ફરી એકવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવા જઈ રહી છે. પાંચમી જૂને રામ મંદિરમાં એકસાથે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. પાંચમી જૂને ગુરુવાર છે અને આ દિવસે ગંગા દશે...