Pok શું છે ? તેનું ભવિષ્ય શું છે ? અનુચ્છેદ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે તે વિષે આગળ શું થશે ?
પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર= Pok) જેને પાકિસ્તાન કથિત રીતે 'આઝાદ-કાશ્મીર' કહે છે, તે ૧૯૪૭ થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયનો મુદો રહ્યો છે. કેન્દ્રીય-ગૃહમંત્રી ?...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નૈતિક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે CJI ચિંતિત, કહી આ મોટી વાત
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે બેંગ્લુરુમાં આયોજિત 36માં LAWASIA સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના નૈતિક ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે AIન?...
EDની સત્તાઓની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કેન્દ્ર સરકારે પણ દાખલ કરવો પડશે જવાબ
EDની સત્તાઓની સમીક્ષા માટે હવે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. મામલાની સુનાવણી કરી રહેલ વર્તમાન બેંચમાં સામેલ જસ્ટિસ સંજય કિશન કૌલ આગામી માસે સેવાનિવૃત થતા હોય તેમણે પોતાની ?...
પરાળી સળગાવતા ખેડૂતો પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએ’, સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCRમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ રહી નથ...
કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી
દિલ્હી લીકર પોલિસી મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી લંબાવી ...
આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાદો, અમારો આદેશ માત્ર દિલ્હી-NCR પૂરતો મર્યાદિત નથી : સુપ્રીમ કોર્ટ
રાજધાની દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ને ડામવા સરકાર પણ નીત-નવા નિયમોનો અમલ કરાવી રહી છે. ઉપરાંત દેશમાં દિવાળી (Diwali) ટાણે ફટાકડાનું ધમધોકા...
‘ઓડ-ઈવન નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણને રોકવા રાજ્ય સરકારો તાત્કાલિક કડક પગલાં ભરે’ : સુપ્રીમ કોર્ટ
દિલ્હી-NCRમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલા?...
‘સમિતિઓ બનાવવાથી પ્રદૂષણ ખતમ નથી થવાનું’, દિલ્હી ગેસ ચેમ્બર બનતાં સુપ્રીમકોર્ટની ગંભીર ટિપ્પણી
શિયાળો આવતા જ હંમેશની માફક દેશની રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે જેને કારણે આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે કે ત?...
બધું કાગળ પર છે, જમીન પર કંઈ નથી’, દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રદૂષણ ખુબ જ વધી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચિંતા વ્યક્ત કરતા આકરી પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે બધું માત્?...
સજાતીય લગ્નોને કાયદેસર ગણવા સુપ્રીમનો ઈનકાર
સુપ્રીમ કોર્ટે લગભગ બે મહિના સુધી સુનાવણી કર્યા પછી અંતે દેશમાં સજાતીય લગ્નોને કાયદાકીય મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, સજાતીય લગ્નો મુદ્દે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધા?...