મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ, મસ્જિદ કમિટીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- હાઈકોર્ટ જાઓ
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય?...