BSP નેતા અફઝલ અંસારીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે, સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત
ગેંગસ્ટર મામલે 4 વર્ષની જેલની સજા પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના લોકસભા સાંસદ અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે તેમની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ?...
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા.. જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે
જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે બિલ પહેલા લોકસભામાંથી અને ત્યારબાદ સોમવારે રાજ્યસભામાંથી પણ પાસ થયા છે. ત્યારબાદ હવે રાષ્ટપતિની મંજુરી બાદ કાયદો પણ બની જશે. અમિત શાહે સોમવારે આ બિલ રાજ્ય?...
સજાતીય સંબંધો, વ્યભિચારને ગુનો ગણવાનો પેનલનો પ્રસ્તાવ, મોદી અસહમત
કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધાર?...
મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થ?...
સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...
ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ
આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ?...
કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના
સુપ્રીમ કોર્ટે 'એશિઅન રિસર્ફેસિંગ મામલે' પોતાના 2018ના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠને નોટિફિકેશન આપી છે. આ આદેશમાં કહ...
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિં?...
ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈમરાન કોઈ કારણ વિના કેદી નથી, પરંતુ તે જેલમાં એટલા માટે છે કારણ કે તે જુદા-જુદા કેસમાં આરોપી છે. ક્રિકેટરમાંથી રાજક?...
જાહેરાત માટે 500 કરોડ આપી શકાય, પરંતુ પ્રોજેક્ટ માટે 400 કરોડ નહીં’, દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રેપિડ રેલ પ્રોજેક્ટ માટે તેનો હિસ્સો ચૂકવવાના આદેશનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટને આજે એટલે કે મંગળવારે જણાવવામાં આવ્યું કે દિલ્હી ...