NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG-2025) સ્થગિત રાખી છે. NEET PG-2025ની એન્ટ્રન્સ ટેસ્ટમાં પારદર્શિતા અને નિષ્પક્ષત...
NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે
NEET 2025ની પરીક્ષાનું આયોજન દેશભરમાં નક્કી કરેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં યોજાશે. બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન શુક્રવારે (30 મે) સુપ્રીમ કોર્ટે પરીક્ષાનુ...
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે આવેલા દંપતીને આપી હૃદય સ્પર્શી સલાહ, કહ્યું ડિનર ડેટ પર જાઓ
સોમવારે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લેવા આવેલા દંપતીને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી સલાહ આપી હતી. કોર્ટે દંપતીને તેમના મતભેદો અંગે ચર્ચા કરવા અને કોર્ટરૂમની બહાર શાંત વાતાવરણમાં તેમને ઉકેલવ...
NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ
નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના 148ના કોર્સની મહિલા કેડેટની પ્રથમ બેચ ત્રિસેવા એકેડમીમાં પાસઆઉટ થવાની છે. 30 મેના રોજ તેમની પાસિંગ આઉટ પરેડ થશે. પહેલી વાર આવો નજારો જોવા મળશે જ્યારે 300થી વધુ પુરૂષ કેડ?...
મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ મુદ્દે મહિલાઓ માટે મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, મેટરનિટી લીવ પ્રત્યેક મહિલાનો મહિલાના પ્રસૂતિ લાભો અને પ્રજનન અધિકારોનો મહત્વનો ભાગ છે. જે તેનો મૂળભૂત ?...
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન કાયદાને પડકારતી 100થી વધુ અરજીઓ પર સતત ત્રીજા દિવસે સુનાવણી ચાલી હતી. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ અને એ. જી. મસીહની બેંચ દ્વારા સુનાવણી વખતે કેન્દ્ર સરકાર તરફથી સોલ?...
ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC)ના હેડક્વાર્ટર પર દરોડા પાડવા બદલ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનો ઉધડો લીધો છે. મની લોન્ડરિંગ કેસમાં સેન્ટ્રલ એજન્સી ED દ્વારા હા?...
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન
કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના ...
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પ...
‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
માનવાધિકાર, રાષ્ટ્રીય સુરક્ષા, અને ભારતની શરણાર્થી નીતિ વચ્ચે ટકરાવ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કડક ટિપ્પણીઓ કરીને આ મામલાને એક સ્પષ્ટ સંદેશ સાથે પૂર્ણ કર્યો છે. મૂળ મુદ્દો શું છે...