મકાનો ફરીથી બનાવો, ખર્ચ સરકારે ચૂકવવો જોઈએ… બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના ઘર બુલડોઝર વડે તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહીને ચોંકાવનારી અને ખોટો સંદેશ...
‘શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મનો આરોપ ન લગાવી શકાય’, લિવ ઈન પર સુપ્રીમનો મોટો ચુકાદો
લિવ ઈનમાં રહેતી મહિલા કોઈ પણ રીતે તેના મેલ પાર્ટનર પર રેપનો આરોપ ન લગાવી શકે કારણ કે તે તેના સંબંધોને સારી રીતે સમજતી હોય છે. પૂર્વ આર્મી ઓફિસર સામેનો રેપનો કેસ ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવો ...
છૂટાછેડા કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, લગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી
લગ્ન પછી દંપતીના (Couple) જીવનમાં ઘણીવાર ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકો તેમનો ગુસ્સો ગુમાવે છે. જો કે, જો લગ્ન સફળ ન થાય તો તેનો અર્થ એ નથી કે જીવન સમાપ્ત થઈ ગયું છે. આવી સ?...
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- ‘EVM માંથી ડેટા હટાવતા નહી’
મતગણતરી પૂર્ણ થયાં બાદ ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (EVM)નો ડેટા સુરક્ષિત રાખવાવાળી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી તેમના દ્વારા કહેવામાં ન આવે ત્યાં ...
તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં ભેળસેળ કરવાના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( ના નેતૃત્વ હેઠળની એક ખાસ તપાસ ટીમ (SIT) એ ...
ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિં?...
ઓનલાઇન ગેમિંગ કંપનીઓને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે 1 લાખ કરોડ રૂપિયાની GST નોટિસ પર પ્રતિબંધ મૂક્યો
ઓનલાઈન ગેમિંગ કંપનીઓ અને કેસિનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. એક લાખ કરોડથી વધુની કરચોરીના કેસમાં સર્વોચ્ચ અદાલતે કારણ બતાવો નોટિસ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય: ?...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને શું આપ્યો ઝટકો? જાણો કઈ માંગ ફગાવી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયે રાજકીય અને કાનૂની મંચ પર મોટી ચર્ચા જમાવી છે. એડલ્ટ સ્ટારને ગૂપ્ત રીતે પૈસા ચૂકવવાના કેસમાં ન્યૂ યોર્ક ક...
ક્રેડિટ કાર્ડના બિલની સમયસર ચુકવણી ન કરી તો બેંક વધુ વ્યાજ વસૂલી શકશે: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બેંકોને ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ પર હવે બેંકોને વધુ વ્યાજદર વસૂલવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે બેંકોને રાહત આપતા રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (NCDRC)ના આદેશને ફગાવી દ?...
Supreme Court એ દિલ્હી નોઇડા ફલાય વેના ટોલ ટેકસ મુદ્દે આપ્યો આ મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે(Supreme Court)દિલ્હી-નોઈડાને જોડતા (DND)ફ્લાયવે પર વસૂલાતા ટોલ ટેકસને મુદ્દે લોકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. જેમાં દિલ્હી-નોઈડાને જોડતા ફ્લાયવે પર ટોલ વસૂલવાના નહિ અવે. સુપ્રીમ કોર્ટ?...