ડૉક્ટર બનવાનું સપનું જોતાં લાખો વિદ્યાર્થીઓના હકમાં ‘સુપ્રીમ’ ચુકાદો, 27 વર્ષ જૂની રોક હટાવી!
ઓપન સ્કૂલમાં 12મા સુધીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટે મોટી રાહત આપતાં ડૉક્ટર બનવાનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને ર?...
ED કોઈને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે, તેમણે સમન્સનું સન્માન કરવું જ પડશે: સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો કોઈને PMLAની કલમ 50 હેઠળ સમન્સ મોકલવામાં આવે છે તો તેમણે સમન્સનું સન્મા?...
મહિલાઓને પાછળ છોડી ના શકાય, સરકાર આદેશ નહીં આપે તો અમે આપીશું : સુપ્રીમ કોર્ટ
ભારતીય કોસ્ટ ગાર્ડમાં મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવાની માગને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું હતું કે જો તમે કાયમી કમીશન આપી શકો તેમ ના હોય તો અમ?...
હું આયુર્વેદનો સમર્થકઃ સુપ્રીમના ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આયુર્વેદના સમર્થક છે. તેમણે આરોગ્ય માટે જીવનની સર્વગ્રાહી પેટર્ન અપનાવવાની અપીલ કરી હતી. તેઓ એક સમારોહને સંબોધિત કરી ર?...
‘લગ્નના આધાર પર કોઈને નોકરીથી છૂટા ન કરી શકાય’, મહિલાઓના હિતમાં ‘સુપ્રીમ’ ચુકાદો
સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. 26 વર્ષ જૂના કેસમાં સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, લગ્નના આધાર પર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાય. આજથી 26 વર્ષ પહેલા લગ્નના આધાર પર એક મહિલ...
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ફરી મત ગણતરી કરો, સુપ્રીમ કોર્ટે ઝાટકણી કરી આઠ મત અમાન્ય ઠેરવ્યા
ચંડીગઢ મેયર ચૂંટણી વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને ફટકાર લગાવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ...
અદાણી-હિંડનબર્ગ કેસ ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો, સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યુ પિટિશન કરાઈ
દેશના દિગ્ગ્જ કારોબારી ગૌતમ અદાણી ફરીએકવાર ચિંતામાં મુકાયા છે.અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ અને ગૌતમ અદાણી ગ્રુપ વચ્ચેનો વિવાદ અદાણીની તરફેણમાં આવતો નજરે પડ્યા બાદ ફરી એકવાર આ મામલો ?...
‘દિલ્હી હાઈકોર્ટની જમીન પર AAPનું કાર્યાલય…’ સુપ્રીમકોર્ટ પણ ભડકી, ખાલી કરવા આદેશ આપ્યો
સુપ્રીમકોર્ટ ત્યારે ચોંકી ગઇ જ્યારે તેને ખબર પડી કે રાજધાની દિલ્હીમાં જ દિલ્હી હાઈકોર્ટને ફાળવાયેલી જમીન પર એક રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા અતિક્રમણ કરી લેવામાં આવ્યું છે. આ મામલાને ગ...
પ્રેમિકાને તેના માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ ગુનો નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમીકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આ...
અનામતનો લાભ મેળવનાર જાતિઓએ બહાર નીકળી જવું જોઇએઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પછાત જાતિઓમાં જે લોકો અનામતના હકદાર હતા અને અનામતનો લાભ લઈ ચૂક્યા છે, તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર નીકળી જવું જોઈએ અને તેમણે અતિ પછાતો માટે માર્ગ મોકળો ક...