સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગની પ્રારંભ દિ. 16-05-2025 થી પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો. આ વર્ગમાં કુલ 37 જિલ્લામાંથી 266 શિક્ષ...