અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદે નવા તણાવને જન્મ આપ્યો છે. અમેરિકાએ અચાનક નિયમોમાં મોટો ફેરફાર કરતા ભારતીય પોસ્ટ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધો છે. પરિણામે, ભારતે અમેરિકાની મો...