ભીષણ ગરમી અને લૂથી કેવી રીતે બચવું? આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. આ કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. https://twitter.com/MoHFW_INDIA/status/1793500267666887016 હવામાન વ?...