ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાની વડીલોપારાજિત ખેતરમાં ખોટી રીતે માલિકના નામ કાઢીને બીજાના નામ ઉમેરવાના આક્ષેપ સાથે તળપદા સમાજનો પરિવાર ન્યાય માટે ભૂખ હડતાળ પર બેઠો
આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીએ તળપદા સમાજનું ધાડું ઉમટી પડતાં નગરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. ઉમરેઠમાં રહેતા રાવજીભાઈ કનુભાઈ વાઘરી પોતાના પરિવાર સાથે ઉમરેઠ મામલતદાર કચેરીમાં આવી પહો...