ભારત વિદેશી રોકાણનું વાઈબ્રન્ટ સ્પોટ : 2023માં 71 અબજ ડોલરનું રોકાણ
ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી ?...
લોકસભા ચૂંટણી:દક્ષિણમાં શાનદાર દેખાવ માટે ભાજપની નજર ટૉલિવુડ સ્ટાર પર
ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં શાનદાર દેખાવ કરવા માટેની વ્યુહરચના તૈયાર કરવામાં વ્યસ્ત છે. આના માટે ભાજપની નજર હવે ટોલીવુડના સુપરસ્ટાર કલાકારો પર કેન્દ્રિત થઇ ગઇ છ...
હિન્દી બોલી રહ્યા હતા પીએમ મોદી, તમિલમા થઇ રહ્યું હતું ટ્રાન્સલેશન, પહેલી વાર કર્યો AI નો ઉપયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીમાં પોતાના ભાષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ઉપયોગ કર્યો હતો. અહીં પીએમ મોદી હિન્દીમાં ભાષણ આપી રહ્યા હતા અને તે જ સમયે આર્ટિફિશિયલ ઈન્ટેલિ...
ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
હવે ચીન સરહદે ટાટાની એન્ટ્રી, મેગા ચિપ પ્લાન્ટની યોજનાથી ડ્રેગનને આઘાત, જાણો શું છે ભારતની યોજના
ભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમ?...
Cyclone Michaung આજે કરશે લેન્ડફોલ! 8નાં મોત, ફ્લાઈટ્સ રદ, રાજ્યોમાં આફત
દેશના દક્ષિણી રાજ્યોમાં ચક્રવાત મિચૌંગનો કહેર જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. સબવે અને રસ્તાઓ બંધ થયા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલ?...
મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ
મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી ?...
ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સં?...
દેશના ત્રણ રાજ્યો ડેન્જર ઝોનમાં, ભૂસ્ખલનનું સૌથી વધુ જોખમ, GSIના રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા નેશનલ લેન્ડસ્લાઈડ સંવેદનશીલતા મેપિંગના ડેટામાંથી બહાર આવ્યું છે કે મધ્ય હિમાલયના રાજ્યો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અન...
તમિલનાડુથી આવેલા 400 સ્વંયસેવકોએ સોમનાથની સફાઈ કરી, ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા
તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે. ત્યારે આ સંસ્થાના 400 જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ?...