અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાપી જિલ્લાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જમા કરાવવા બાબત માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો જેવા કે ...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે નિઝર તાલુકાના રૂમકી તળાવ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે પ્રીતિ ભોજન માણ્યું
તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર વિલેજના ગામોની મુલાકાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તેમના ઝંઝાવાતી પ્રવાસ દરમ?...
રાજ્યના મુખ્યમંત્રી તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામે પધારતા ગ્રામજનોમાં ઉત્સાહનો મહાસાગર છલકાયો
છેવાડાના માનવી સુધી વિકાસના સુફળ પહોચાડવાની નેમ અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામની મુ?...
તાપી જિલ્લાના ૭૫ અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવરની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી ગામ 'તોરંદા'ની મુલાકાત લઈ અહીં સુજલામ સુફલામ યોજના હેઠળ નિર્માણ પા?...
તાપી જિલ્લાનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં સુંદર નજારા સર્જાયા.
તાપી જિલ્લા ભારે વરસાદના પગેલે સોનગઢ નજીકનો રાજા રજવાડા વખતનો ડોસવાડા ડેમ વહેલો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં સુંદર નજારાઓ નિર્માણ થયા હતા. સાથે જ કોઈ નુકસાની ના થાય તે માટે નદી કિનારે વસ?...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કહેર ગામે નવો બનાવેલ રેલ્વે અંડર પાસ માં પાણી ભરાતા લોકો ને મૂશ્કેલી..
તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. વાલોડ તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાલોડ તાલુકાના કહેર ગામે નવો બનાવવામાં આવેલ રેલવે અંડર પાસ રસ્...
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધરપાડા ખાતે આવેલ ડુંગર પર ગૌચરની જમીનમાં બનાવેલ મરિયમ માતા મંદિર નું દબાણ ક્યારે દૂર કરવામાં આવશે?
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબાજૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ઠ નાના બંધરપાડા ખાતે આવેલી જમીન જેનો ખાતા નું. ૧૭૫ , સર્વે નું. ૨૦ જે ગૌચર ની જમીનમાં મરિયમ માતાનું મંદિર જે કેથોલિક ચર્ચ બનાવી દબા...