રેલવેએ લોન્ચ કરી નવી SwaRail App: પ્રવાસીઓને શું મળશે સુવિધા?
રેલવેના મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે યૂઝર્સ માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે. રેલવે મંત્રાલયે એક નવી સુપર એપ SwaRail લોન્ચ કરી છે. આ એપ દ્વારા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ?...