કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં ભારત સરકારે અનેક જરૂરી નિર્દેશ જારી કર્યા છે, ત્યારે રક્ષા મંત્રાલયે સેના પ્રમુખને મોટી જવાબદારી સોંપી છે. જેમાં પાકિસ્તાન સાથેની ઉત્?...