BIMSTEC ફક્ત નામનું જ રહી ગયું હતું, આ રીતે PM મોદીએ ફરી કર્યું પુનર્જીવિત
PM મોદી હાલ થાઈલેન્ડના પ્રવાસે છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ યોજાઈ રહી છે. ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભલે BIMSTEC ની સ્થાપના 1997માં થઈ હતી પરંતુ 2016 પછી તેને ?...
PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે બેંગકોક રવાના, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો દેખાશે દમ
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટ?...
મ્યાનમારમાં તબાહી વચ્ચે, ભારતે મદદનો હાથ લંબાવ્યો, 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર (Myanmar) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) માં ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મદદ તરીકે મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના (IAF) C-130J ...
મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- ‘ભારત મદદ કરવા તૈયાર’
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી, જે ખૂબ જ ઘાતક હતી. આ ભૂક?...
BRICSમાં ભારતે બતાવ્યો દબદબો: પાકિસ્તાનને મોટો ઝટકો, ચીનની ચાલાકી પણ કામ ન આવી
બ્રિક્સમાં સભ્ય પદ મેળવવાની અપેક્ષા રાખતાં પાકિસ્તાનને મોટો ઝટકો વાગ્યો છે. ભારતના આકરા વિરોધના કારણે પાકિસ્તાનને બ્રિક્સમાં સભ્ય પદ મળ્યુ નથી. વધુમાં તેને પાર્ટનર કંટ્રીની યાદીમાં પણ સ્...
Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકા...
ભારતીયો માટે Thailand એ ઉઠાવ્યું મોટું પગલું, વિઝા ટેન્શનનો અંત આવ્યો, જાણો શું છે નવો નિયમ
ભારતીય લોકો માટે સારા સમાચાર છે. હવે ભારતમાંથી થાઈલેન્ડની મુલાકાત લેનારાઓએ વિઝાની ચિંતા કરવાની જરૂર નથી. થાઈ સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બે મહિના માટે વિઝા-મુક્ત મુસાફરીની મંજૂ?...
‘જય શ્રી રામ’ ના ગગનભેદી નાદ સાથે થાઈલેન્ડમાં 13 હજાર ફૂટની ઊંચાઈએ ગગનમાં ભગવો ધ્વજ ફરકાવ્યો.
આણંદ સેતુ ટ્રસ્ટની સ્કાય ડાઇવિંગ કો- ઓર્ડીનેટર અને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આકાશી ઉજવણી કરી સમગ્ર જગતનું ધ્યાન આકર્ષિત કર્ય?...
થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ વધુ એક દેશ ભારતીયોને ફ્રી વીઝા આપવા તૈયાર! પર્યટકોને કરશે આકર્ષિત
થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયની તરફથી જાહેર નિવેદન અનુસાર એક મહિનાની અંદ...
થાઈલેન્ડ-મલેશિયા જેવા વીઝા ફ્રી દેશોમાં જવાનો શું છે નિયમ? આ માહિતી જાણવી ખુબ જ જરૂરી
થાઈલેન્ડ અને શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી કરી છે. વિઝા ફ્રી એન્ટ્રીમાં તમારે પાસપોર્ટમાં વિઝાની જરૂરિયાત નહિ રહે, પરંતુ એ દેશમાં જવા માટે ઇમિગ્રેશન સ...