ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ
ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજા?...