ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં જ ઉકેલતી વડતાલ પોલીસ : ફરિયાદી જ આરોપી નિકળ્યા
તારીખ 09/07/ 2024 ના રોજ ફરિયાદી જાગૃતિબેન ને વડતાલ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાઈ હતી કે અઢી લાખ રૂપિયા રોકડા લઇ અમો આણંદ થી મેમદાવાદ જતા હતા તે દરમિયાન ગુતાલ હાઇવે પાસે બે લૂંટારો એકટીવા લઇ અઢી લાખ રૂપિ...