ખાલી પેટ હૂંફાળા પાણી સાથે એક ચમચી ઘી ઉમેરીને કરો સેવન, જાણો શું થાય છે ગજબ ફાયદા
સવારે ખાલી પેટે ઘીનું પાણી પીવાના ફાયદા ઘણા લોકોને લાગતું હોય છે કે ઘી ખાવાથી વજન વધી જાય છે, પણ હકીકતમાં શુદ્ધ દેશી ઘી આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, સવારે ખાલી પેટે ગરમ ?...