મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ માટે સર્વગ્રાહી વિકાસનું પરિચાયક એવું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું .
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટ માં ભાવનગરને ધ્યાને લઈને બજેટમાં ભાવનગર ના વિકાસ માટે બજેટ ફાળવેલ છે જેને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સ?...