નડિયાદમાં બીફોર નવરાત્રી યોજાઈ : ખૈલેયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા
3 ઓક્ટોબરથી મા જગદંબાના પવિત્ર પર્વ નવરાત્રીની ઉજવણી થનાર છે, હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરમાં સૌપ્રથમ વખત બીફોર નવરાત્?...