50 વર્ષનું સૌથી મોટું ‘સોલર સ્ટોર્મ’, સૂર્યમાં ચાર દિવસમાં ત્રણ મોટા ધડાકા; Aditya-L1એ કેપ્ચર કર્યાં ભયાનક દૃશ્ય
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તાજેતરની સૌર વિસ્ફોટની ઘટનાને અવકાશમાં ત્રણ અલગ-અલગ સ્થળે કેપ્ચર કરી છે. આ ત્રણ લોકેશનમાં એક છે- પૃથ્વી, પૃથ્વી અને સૂર્યની વચ્ચેનો L1 પોઈન્ટ અને ચંદ્ર. ?...