ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
સામજિક સમરસતા મંચ - ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના ભૂમિહીન ખેત મજુરોના પાયાના પ્રશ્નોને સમજવા અને તેના સંભવિત નિરાકરણ માટે તા. ૧૩,૦૫ ૨૫ના રોજ ડૉ.હેડગેવાર ભવન-અમદાવાદ ખાતે સેમીનાર યોજાઈ ગયો. બન...