બનાસકાંઠા પાલનપુર સદભાવના ગ્રુપ આયોજિત ભોજન રથ આમ જનતા માટે આશીર્વાદરૂપ રૂપ બન્યો છે…
બનાસકાંઠા પાલનપુર ખાતે વર્ષોથી સેવામાં કાર્યરત એવા સદભાવના ગ્રપ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવેલો ભોજન રથ આમ જનતા સામાન્ય નાગરિક માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યો છે. દરરોજ નિયમિત સમપર્ણ હોસ?...