વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂકતાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
બાવળિયાળીમાં નગાલાખા મંદિરમાં મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે પુનઃ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ભાવ ભક્તિ ઉમંગ સાથે ભાગવત કથા પ્રારંભ થયો. વ્યાસપીઠ પરથી વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂક?...