નૌકાદળમાં વધુ એક યુદ્ધજહાજ નિર્માણના શ્રીગણેશ, સૈન્યની તાકાતમાં થશે વધારો
નેકસ્ટ જનરેશન મિસાઇલ વ્હીકલ (NGMV) સીરિઝના પ્રથમ યુદ્ધજહાજના નિર્માણ માટે સ્ટીલ કટિંગ સમારોહ 16 ડિસેમ્બર, 2024ના રોજ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં શરૂ થયો હતો. 6 એનજીએમવીના નિર્માણ માટે કોચીન શિપપાર્?...