એકબીજાનાં ઉપાસના દેવતાને નીચા ન દેખાડે એ જ સર્વોપરી સનાતન ધર્મ – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ઠાકરધામ બાવળિયાળીમાં શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન કરતાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ધાર્મિકતાનાં નામે ચાલતી હલકી ચેષ્ટાઓ સામે રંજ વ્યક્ત કરતાં કહ્યું કે, એકબીજાનાં ઉપાસના દેવ...