દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં UAW દ્વારા કરવામાં આવી રહ્યુ છે ખોદકામ, સર્વે ટીમમાં 3 મહિલા ડાઇવર્સ સામેલ
દ્વારકા ઐતિહાસિક, પુરાતત્વીય અને સાંસ્કૃતિક રીતે ભારતમાં એક મહત્વપૂર્ણ સ્થળ છે. પ્રાચીન ગ્રંથોમાં તેના ઉલ્લેખને કારણે, તે લાંબા સમયથી સંશોધનનો વિષય રહ્યો છે. ઘણા ઇતિહાસકારો અને પુરાતત્વવ?...