સુપ્રસિધ્ધ વડતાલ સ્વા. મંદિરના દર્શનાર્થે પધારેલ પ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું સંતો દ્વારા સ્વાગત કરાયું
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું સન્માન કરતાં પ.પૂ.સદ્.શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (SGVP-છ...