એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ ના તાલીમાર્થીઓની ઇન્ટર્નશીપ યોજાઈ
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસા ના તાલીમાર્થીઓ તા. 26 12 24 થી 10 01 25 સુધી પાલનપુર પ્રાથમિક શાળામાં ઇન્ટર્નશીપ શાળા સઘન કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય ગીતાબેન ની?...