રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યુ?...