ખોરાસા ગામે તિરુપતિ બાલાજીનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં નરસિંહ મહેતાના પૂર્યા પરચા
ભક્ત નરસિંહ મહેતાના નિવાસ સ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયેલા જુનાગઢથી પશ્રિમ દિશામાં વંથલી તાલુકામાં ખોરાસા ગામ આવેલુ છે. એક દંતકથા પ્રમાણે માંગરોળની યાત્રાએ જવા નીકળેલા નરસિંહ મહેતા અને તેમન?...