ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ, શોધ્યો વિશાળ એલિયન ગ્રહ, ત્રિજ્યા પૃથ્વી કરતા 6.41 ગણી વધારે
ભારતીય વૈજ્ઞાનિકોએ TOI-6038 A b નામનો એક નવો ગ્રહ શોધ્યો છે, જે ગેસ જાયન્ટ છે અને F-પ્રકારના તારાને પરિભ્રમણ કરે છે. આ ગ્રહનું દળ 0.247 ગુરુ (જ્યુપિટર) જેટલું છે અને તે તેના તારાને 5.8 દિવસમાં એક પરિભ્રમણ પૂ?...