મોહન યાદવ બન્યા MPના નવા CM: PM મોદી અને ગૃહમંત્રી શાહ શપથગ્રહણમાં થયા સામેલ, કાર્યક્રમ પહેલા ઘાયલ થયા ડેપ્યુટી CM
વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે મધ્ય પ્રદેશને નવા મુખ્યમંત્રી મળી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અતિથિઓની હાજરીમાં મોહન યાદવે મુખ્યમ?...
Pok શું છે ? તેનું ભવિષ્ય શું છે ? અનુચ્છેદ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે તે વિષે આગળ શું થશે ?
પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર= Pok) જેને પાકિસ્તાન કથિત રીતે 'આઝાદ-કાશ્મીર' કહે છે, તે ૧૯૪૭ થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયનો મુદો રહ્યો છે. કેન્દ્રીય-ગૃહમંત્રી ?...
CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર, પાક નુકસાનીના સર્વે પર થશે ચર્ચા, જાણો અન્ય કયા મુદ્દાઓ આવરી લેવાશે
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશ?...
કોંગ્રેસની ડેકોઇટીઓ તો મશહૂર છે : કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલા 350 કરોડ અંગે વડાપ્રધાન મોદીનો કટાક્ષ
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનાં વિવિધ સ્થાનો પર આવક વેરા વિભાગની રેડ આજે છઠ્ઠા દીવસે પણ ચાલુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ્યુલર સીરીઝ મની હીસ્ટનું ઉદાહરણ આપતાં કોંગ્રે...
હવે નવા ક્રિમિનલ કોડમાં નકલી નોટો ફરતી કરવી, સરકારને ધમકાવવા કોઈનું અપહરણ ‘આતંકવાદી’ કૃત્ય ગણાશે
કેન્દ્ર સરકારે મંગળવારે ‘આતંકવાદી કૃત્ય’ની કાયદાકીય વ્યાખ્યામાં સુધારો કર્યો છે. નવા ક્રિમિનલ કોડ મુજબ હવે નકલી નોટો ફરતી કરવી, સરકારને ધમકાવવા અપહરણ કરવું, કોઈને ઈજાગ્રસ્ત પહોંચાડવી અને...
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા.. જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે
જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે બિલ પહેલા લોકસભામાંથી અને ત્યારબાદ સોમવારે રાજ્યસભામાંથી પણ પાસ થયા છે. ત્યારબાદ હવે રાષ્ટપતિની મંજુરી બાદ કાયદો પણ બની જશે. અમિત શાહે સોમવારે આ બિલ રાજ્ય?...
ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર?...
સજાતીય સંબંધો, વ્યભિચારને ગુનો ગણવાનો પેનલનો પ્રસ્તાવ, મોદી અસહમત
કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધાર?...
જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો હિસ્સો બની ગયું
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજીઓ થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુના?...
”આ ચુકાદો ઐતિહાસિક છે : આશાની દીવાદાંડી સમાન છે” : વડાપ્રધાન મોદી
જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?...