આતંકવાદ સામે લડવાના નામે ઈઝરાયેલ ગાઝાને બરબાદ કરવાનુ બંધ કરેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભડકયા
ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ ...
રાફેલ હવે દરિયાની પણ ચોકી કરશે, નૌસેનાના બે યુદ્ધજહાજો પર તહેનાત કરાશે 26 મરીન રાફેલ
ભારતીય નૌસેના આકાશ બાદ દરિયામાં પણ સુરક્ષા વધારવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય નૌસેનાએ 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી શરૂ કરી છે. આ માટે ભારત સરકાર ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે એક સોદો પા?...
લોકસભામાં વધુ 3 સાંસદો પર સસ્પેન્શનનો કોરડો વિઝાયો, કુલ 146 સાંસદ શિયાળુ સત્રથી બહાર
સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સ?...
પાકિસ્તાનની જેલમાં બંધ ઈમરાન ખાન ત્રણ જગ્યાએથી લડશે ચૂંટણી, PAKનો ચૂંટણી જંગ બનશે રસપ્રદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડશે. આ માહિતી ખુદ ઈમરાન ખાનના વકીલે આપી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ બુધવાર?...
સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી
સંસદની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુ?...
22 જાન્યુઆરી પહેલા અયોધ્યા જશે PM મોદી, આ કાર્યક્રમમાં આપશે હાજરી
ભગવાન શ્રી રામના મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જવાના છે. વાસ્તવમાં, 30 ડિસેમ્બરે વડા પ્રધાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઇન્ટરનેશન?...
જ્ઞાનવાપીમાં મળ્યા મંદિરના અનેક સબૂત, ASI સર્વમાં ખુલાસો
જ્ઞાનવાપી પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો કહે છે કે ઘણા સચિત્ર પુરાવા છે જે સ્પષ્ટ કરે છે કે જ્ઞાનવાપી મંદિરનો એક ભાગ છે. આ અઠવાડિયે, સોમવારે, ASIએ જ?...
જાણો તે 3 કાયદા, જેને મોદી સરકાર ‘ગુલામી માનસિકતા’ કહીને બદલવા જઈ રહી છે
સંસદના શિયાળુ સત્રના 13મા દિવસે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતીય) કોડ 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (દ્વિતીય) કોડ 2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) બિલ 2023 રજૂ કર્યા...
રશિયાનું સૈન્ય ‘માઉસ ફીવર’ની ઝપટમાં, સૈનિકોમાં દેખાયા ગંભીર લક્ષણો, યુક્રેની સૈન્યનો મોટો દાવો
યુક્રેને દાવો કર્યો છે કે એક બીમારીને કારણે રશિયન સૈનિકોમાં લડવાની ક્ષમતા ખતમ થઈ રહી છે. આ બીમારીને કારણે લોકોની આંખમાંથી લોહી વહેવા માંડે છે, માથું દુઃખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થા?...
અમેરિકામાં હિંદુઓ માટે લેવાયો આ મોટો નિર્ણય, જાણો શું છે સંસદમાં બનેલી ‘હિંદુ કૉકસ’ની વિશેષતા
અમેરિકામાં ભારતીય સમુદાયનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હિંદુઓના હિતોની રક્ષા કરવા અને સંસદમાં તેમને સંબંધિત મુદ્દા ઉઠાવવા માટે એક નવી કોંગ્રેસનલ હિંદુ કોકસની રચના કરવામાં આ...