ગીતા જયંતી નિમિતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે શ્રીમદ ભાગવત ગીતા વિતરણ
આજ રોજ સત્યમ વિદ્યાલય અને A-ONE Xavier’s School, નરોડા ખાતે ગીતા જયંતી નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને 1001 શ્રીમદ ભાગવત ?...
રોજ સવારમાં ઉઠીને કરો આ 5 યોગાસન, દૂર થઇ જશે આંખોની નબળાઇ, નંબર પણ જતા રહેશે
સેતુબંધાસન સૌથી પહેલા તમારી પીઠ પર આરામથી સૂઈ જાઓ અને તમારી હથેળીઓને જમીનની નજીક રાખો. હવે તમારી બંને જાંઘને જોડીને તમારા ઘૂંટણને વાળો અને કમર સહિત આખા શરીરને ઉપરની તરફ ઉઠાવો અને ગરદનને સીધ...
‘દુર્ગાડી કિલ્લા પર મસ્જિદ નહીં મંદિર હતું…’, 48 વર્ષ જૂના વિવાદમાં મહારાષ્ટ્ર કોર્ટનું ફરમાન
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી ?...
ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા તારીખ 28-10-2024 ના રોજ કરવામાં આવેલ પરીપત્ર મુજબ મેનેજ મેન્ટ ક્વોટા માં ST-SC વિદ્યાર્થીઓ ની શિષ્યવૃતિ રદ કરવાનો નિર્ણય અયોગ્ય : અ.ભા.વિ.પ ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 જુલાઈ, 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની યોજના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ હેતુ બનાવવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ, પ્રાઈવેટ ય?...
કપડવંજમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
કપડવંજ રૂરલ પોલીસે સાવલી પાટિયા પાસેથી ૪,૧૮,૫૦૦ના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે કુલ રૂ. ૧૧,૨૮,૫૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી છે. ઉતરાયણ નજીક આવતી હોવાથી પતંગ અને દોરીનો હોલસેલનો ધંધો શ?...
‘મહાસાગરથી પણ ઊંડી છે ભારત-રશિયાની મિત્રતા…’, પુતિન સાથે મુલાકાત બાદ બોલ્યા રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય આયોગ (IRIGC-M&MTC)ના 21માં સત્રના અવસરે માસ્કોમાં રશિયન સંઘના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રક્ષા મંત્રીએ ...
તમારી બધી જ લોનના હપ્તા ઘટશે! RBIના નવા ગવર્નર વ્યાજદર ઓછા કરે તેવું વિશ્લેષકોનું અનુમાન
આરબીઆઈના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા ફેબ્રુઆરીમાં આગામી પોલિસી સમીક્ષામાં દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. તેમ નિષ્ણાતો માને છે. તેમનું કહેવું છે કે પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં ઘટાડ...
જેલોમાં બંધ કેદીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ
આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પુણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા અંગે મહત્ત્વના નિર્દેશ જાહેર કર્યા છ...
હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે. કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વાર?...
માનવ અધિકાર છે એવો આત્મરક્ષાનો અધિકાર છે. ભારત સશક્ત ન થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. ;ડૉ. ભરતભાઈ પટેલ(ગુજરાત પ્રાંતના સંઘચાલક. રા.સ્વ.સંઘ)
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડ?...