મેરીટલ રેપ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
વૈવાહિક બળાત્કારના મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કોર્ટે કહ્યું કે તે ભારતીય ન્યાયિક સંહિતાની દંડની જોગવાઈઓની બંધારણીય માન્યતા પર નિર્ણય કરશે જે પતિઓને બળાત્કાર માટે કાર્યવાહી?...
ભારત કોઈના પર પહેલા હુમલો કરતું નથી અને જો કોઈ હુમલો કરે તો છોડતું પણ નથી: મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવત ગુરુવારના રોજ સુરતના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ?...
યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત કરી દઈએ……નેતન્યાહુએ જાહેરાત સાથે રાખી આ શરત
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન નેતન્યાહુએ કહ્યું કે, જો હમાસ ઇઝરાય?...
બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
દેશમાં વધી રહેલા બાળ લગ્નના મામલા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 10 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, ત્યારપછી દલીલો સાંભળ્ય?...
ભાવનગર ફેમિલી કોર્ટમાં બે વકીલો વચ્ચે બોલા ચાલી થતાં એક વકીલે બીજા વકીલ ને લાફો ઝીંકી દિધો હતો જેને લઈને કાનમાં સંભળાતું બંધ થઈ ગયુ હતુ .
પ્રાપ્ત વિગતો મુજબ ધર્મેન્દ્ર ડાભી નામના વકીલ દ્વારા ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા વિરોધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના એક ફરિયાદ આપવામાં આવી છે કે આજે કોર્ટની ઉ?...
મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે ખાસ સુવિધા, વ્હોટ્સએપ પર માત્ર Hi લખીને બુક કરાવી શકો છો ટિકિટ
મુંબઈ મેટ્રોની ઘણી લાઈનો કાર્યરત થઈ ગઈ છે અને મુસાફરો માટે ટિકિટ બુકિંગને સરળ બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ દિશામાં, મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન લિમિટેડ (MMMOCL) એ 11 ઓક્?...
“નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો રમતગમત શાસન પારદર્શિતા ઊભી કરવાનાં મિશનમાં સીમાચિહ્નરૂપ : ડો માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈ?...
PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈ?...
હવે ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 120 નહીં 60 દિવસનું થશે, પહેલી નવેમ્બરથી રેલવેમાં નવો નિયમ
ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હતું, પરંતુ આ સમય ઘટાડીને 60 દિવસનો કરી દેવાયો છે. આ નિયમ પહેલી નવેમ્બર 202...
યુદ્ધમાં નહીં બુદ્ધમાં મળશે સમાધાન PM મોદીએ કરી વિશ્વને આપ્યો શાંતિનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાન...