કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટનો પ્રારંભ
કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા "તાના બાના" પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્...
સુરતની ઐતિહાસિક ઉપલબ્ધિ: સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત
મેયર અને મ્યુ.કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્વીકાર્યો એવોર્ડ: સુરતવાસીઓ, સ્વચ્છતાકર્મીઓ, મનપા કર્મચારીઓ-અધિકારીઓમાં આનંદની લાગણી છવાઈ. સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહ?...
‘માથું ઢાંક્યા વગર મસ્જિદની મુલાકાત’..સ્મૃતિ ઈરાનીની મદીના મુલાકાતથી પાકિસ્તાનને લાગ્યા મરચાં
ભારતના લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથ?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલાં PM મોદીનો ખાસ સંદેશ, આજથી શરૂ કરશે વિશેષ વિધિ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મો...
સિંધી ભાષાનો વ્યાપ વધારવા કપડવંજ સિંધી સમાજ કટિબધ્ધ
સિંધી ભાષાનો વ્યાપ વધે અને વધુમાં વધુ લોકો સિંધી ભાષાથી પરિચિત થાય તે માટે કપડવંજ સિંધી સમાજએ પ્રયાસો આદર્યા છે. કપડવંજ સિંઘ હિન્દુ પંચાયત સિંધી સેવા સમાજ ટ્રસ્ટ, જી.એ.સિંધ સેવા મહિલા ગ્રુપ ?...
કપડવંજમાં ઘાંચી સમાજના વિશિષ્ટ ડિગ્રી અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરાયું
ખેડા જિલ્લાના કપડવંજ શહેરની સંસ્થા ફિકર ગ્રુપ દ્વારા કપડવંજ ઘાંચી સમાજમાં એજ્યુકેશન ક્ષેત્રે વિશિષ્ટ ડિગ્રી તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનો સન્માન સમારોહ તાજેતરમાં કપડવંજ ખાતે યો?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે લગાવાયા
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ચાઈનીઝ કે અન્ય દોરી થી વાહન ચાલકોને નુકશાન ન થાય તે હેતુ થી સુરક્ષા ગાર્?...
નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો
R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તાથી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસેથી સ્ટેટ બેંક સો...
ભારત હવે કમજોર નથી રહ્યું… અંગ્રેજોની ધરતી પરથી રાજનાથ સિંહનો ચીનને જવાબ, જાણો શું કહ્યું ?
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્?...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, એકનું મૃત્યુ, 40 ઘર તોડી પડાયાં
બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી દેશમાં હિન્દુઓ પર હુમલાની 7 ઘટના ઘટી ગઈ છે. તેમાં 1 હિન્દુની હત્યા કરાઈ છે જ્યારે 40-50 ઘર તોડી પડાયાં છે. તેમાંથી કેટલાંક ઘર મુસ્લિમોનાં પણ છે. હિન્...