Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 28°C

topnewschannelinhindi

847 stories

કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે આ મામલે કતારની કોર્ટનો સંપર્ક કર્યો…

· 2 min read

દુશ્મન દેશોને માત આપવા હવે ISROએ તૈયાર કર્યો એક્શન પ્લાન, સર્જશે ઇતિહાસ, જુઓ કઇ રીતે

વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી ઊંચી ઉડાન ભરી રહ્યું છે અને આગમી વર્ષોમાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે. એવામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી…

· 2 min read

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, પરંતુ ગર્ભગૃહમાં હાજર હશે બે ગુજરાતી, જાણો મોદી સિવાયના એ બીજા ગુજરાતી કોણ ?

અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે, રામ લલ્લાના અભિષેકનો પણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. રામલલ્લાના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અભિષેક સમયે ભગવાન રામની મૂર્તિની આંખો પર…

· 2 min read

શું જમ્યા પછી પેટમાં ગેસ થાય છે? જાણો નિષ્ણાતો કારણ અને તેના ઉપાય

જીવનશૈલીમાં સમસ્યા, હોર્મોનલ અસંતુલન, વાસી ખોરાક ખાવાથી, પેટમાં પાણી અથવા ફ્યુઇડ ભરાવું અથવા કબજિયાત જેવા ઘણા કારણોને લીધે પેટમાં ગેસ થઇ શકે છે. આ સિવાય વધુ પડતી દવાઓ લેવાથી પણ ગેસ કે પેટ ફૂલાવા જેવી સમસ્યા થઈ શકે છે. આનાથી…

· 2 min read

JDUમાં મોટી ઉથલપાથલ! લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમાર બન્યા પાર્ટીના નવા અધ્યક્ષ

દિલ્હીમાં આજે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.…

· 1 min read

ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર, ગુલાબી પથ્થરોથી થયું મંદિરનું નિર્માણ, જાણો દિવ્યાંગોને શું મળશે ખાસ સુવિધા

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વના ઘણા VVIP મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપશે.…

· 2 min read

વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી, કહ્યું આ યાત્રા યોજનાઓનો લાભ લેવા માટેનો મોટો અવસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને કારોબાર વિશએ વાતચીત કરી. આ દરમિયાન તેમને કહ્યું કે આજે દેશના ખુણે ખુણે…

· 2 min read

‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર’ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ, ગૃહમંત્રીએ કર્યું એલાન, જાણો શું આપ્યું કારણ

કેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન (Masarat Alam faction) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં…

· 1 min read

પોલીસ ભરતીમાં 3 વર્ષ ઉંમર મર્યાદાની છૂટ આપવાનો નિર્ણય, CM યોગીએ યુવાનોને આપી મોટી રાહત

UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખતે પોલીસ ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવા…

· 3 min read

મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું…

· 2 min read