આદિત્ય એલ 1 અંતિમ પડાવ પર પહોંચ્યુ, હાલો ઓરબિટમાં એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ, તૈયારીઓમાં લાગ્યુ ઈસરો
ભારતનું સોલર મિશન પોતાના મહત્વપૂર્ણ પડાવ પર પહોંચવાનું છે. આ પ્રક્રિયામાં લેન્ગ્રેજ પોઈન્ટ 1 સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થવાનું છે. જણાવી દઈે કે લેન્ગ્રેજ પોઈન્ટ ધરતી ...
ભારતમાં 2030 સુધીમાં દર વર્ષે 1 કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાશે: નીતિન ગડકરી
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઘણા વાહન નિર્માતાઓ દ્વારા પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સામેલ છે. આ ટ્રેન્ડ?...
સરદાર પટેલ યુનિવર્સિટીમા હિન્દી રિફ્રેશર કોર્ષ નો સમાપન સમારોહ યોજાયો
નિરંજન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકસિત ભારત મિશન ૨૦૩૦અને ૨૦૪૭ વિશે જાગૃતિ લાવવાનો છે. જેમાં કા. કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ, હિન્દ?...
આણંદ નવા બસસ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લેતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
આણંદ ખાતે ગુરુવારે આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર?...
આણંદ ખાતે રેલ્વે પોલીસ માટે નિર્માણ પામેલ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
આણંદ ખાતે ગુરુવારે આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર?...
આણંદમાં સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
નવપદવી ધારકો જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ...
જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જિલ્લાના અધિકારીઓ ગુડગવર્નન્સ-ડેમાં સહભાગી બન્યા "PMPVTG ડેવલપમેન્ટ મિશન" અંતર્ગત જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ...
બાળકમાં શા માટે આવે છે વારંવાર હેડકી, તાત્કાલિક રાહત માટે વાંચો ઘરેલું ઉપાય
જ્યારે હેડકી આવે છે ત્યારે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કદાચ કોઈને યાદ આવી રહ્યું છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘણી વખત હેડકી બાળકોને ખૂબ પરેશાન કરે છે અને ...
વોટ્સએપમાં આવી રહ્યું છે ગજબ ફીચર, વીડિયો કોલ વચ્ચે મ્યૂઝિક ઓડિયો કરી શકશો શેર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ વાતચીતનું સરળ માધ્યમ બની ગયું છે. વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે, ...
સુકમામાં સેના અને નક્સલવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ, એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલી ઈજાગ્રસ્ત
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડ...