જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 5.5ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પુંછ, કિશ્તવાડ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ?...
કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક ફરજિયાત? કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા જ નવી ગાઈડલાઈન જાહેર
દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલા?...
અધીર રંજન ચૌધરી સહિત અનેક વિપક્ષી નેતાઓ સામે મોટી કાર્યવાહી, લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ
હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભા?...
કાશીમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન, એક સાથે 20 હજાર લોકો કરી શકશે યોગાભ્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમમાં ભાગ લીધો હતો. આ દર...
ISIS મોડ્યુલનો પર્દાફાશ,મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ઝારખંડના 19 સ્થળે NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આજે મોટી કાર્યવાહી કરતા દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં એજન્સીની ટીમે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડા પાડ્યા છે...
આકાશ ડિફેન્સ સિસ્ટમ બનશે ભારતીય સેનાની તાકાત, આવી ક્ષમતા પ્રાપ્ત કરનાર પ્રથમ દેશ બન્યો ભારત
આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા પડકારો વચ્ચે ભારત તેના સંરક્ષણ ક્ષેત્રને સતત મજબૂત કરી રહ્યું છે અને તેના માટે આધુનિક શસ્ત્રો પણ બનાવી રહ્યું છે. દેશની સ્વદેશી તાકાત તેના ઘાતક હથિયારથી દુશ્?...
ભારતમાં રુવેન અઝર ઈઝરાયેલના નવા રાજદૂત બનશે, નેતન્યાહુ સરકારે તેની નિમણૂકને આપી મંજૂરી
ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે. ?...
ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી ઝડપ અંગે કર્યો ઉલ્લેખ, જાણો ચીન અંગે શું કહ્યું ?
પૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ તેમના પુસ્તકમાં લદ્દાખની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સેનાના 20 જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે તે સમય તેમની કારકિર્દીના સૌથી દુઃખદ દિવસ...
બ્રહ્માંડની કોઈપણ શક્તિ કલમ 370ને પાછી નહીં લાવી શકે છ: મોદી
મોદી સરકારના વર્ષ ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણયને ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ?...
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં અપાયુ ઝેર ! છેલ્લા શ્વાસ લેતા હોવાનો દાવો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે પાકિ...