સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. જેને પગલે રાજ્યસભામાંથી ૪૫ જ્યારે લોકસભામાંથી ૩૩ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા…










