અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત સ્થિત પેલેસ્ટાઈનની એમ્બેસીના કાઉન્સિલર…










