Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

topnewschannelinhindi

847 stories

કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો પર રોકડ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઈન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને આ આંકડો અટકવાનો નામ લઈ રહ્યો નથી.…

· 2 min read

દેશનું ફોરેકસ રિઝર્વ ફરી વધી 600 અબજ ડોલરની સપાટીને પાર

૧લી ડિસેમ્બરના સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ વધી ફરી 600 અબજ ડોલરની સપાટીને પાર કરી ગયું છે. ચાર મહિનાના ગાળા બાદ ફોરેકસ રિઝર્વે ૬૦૪ અબજ ડોલરનો આંક દર્શાવ્યો છે. દેશની બહારી નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા અમે વિશ્વાસ ધરાવીએ છીએ એમ…

· 2 min read

વર્લ્ડકપ 2023એ વધારી BCCIની નેટવર્થ, ઓસ્ટ્રેલિયાનું ક્રિકેટ બોર્ડ લીસ્ટમાં બીજા નંબરે

ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા ODI World Cup 2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ ICC અને BCCIએ ODI World Cup 2023થી ખુબ કમાણી…

· 2 min read

કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી…, NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં કરવામાં આવી રહી છે. https://twitter.com/ANI/status/1733314054326997011 મહારાષ્ટ્રમાં ઠાણે, પુણે…

· 1 min read

ઇન્ડોનેશિયાની રાજધાની 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી … જાણો કેવી રીતે અબજોપતિ તેને બચાવવા માંગે છે

ચેન્નાઈ, વેનિસ, રોટરડેમ, બેંગકોક અને ન્યુયોર્ક જેવા શહેરો ડૂબી રહ્યા છે. દરિયો ધીમે ધીમે આ શહેરોને પોતાનામાં સમાવી રહ્યો છે. એવામાં ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા છેલ્લા 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી ગઈ છે. કેટલાક ભાગો એટલી ઝડપથી પાણીમાં ગરકાવ થઇ રહ્યા…

· 3 min read

ચેન્નાઈ પૂરમાં ડૂબ્યો સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતનો આલીશાન બંગલો, વીડિયો થયો વાયરલ

ચક્રવાતી તોફાન મિચોંગે આંધ્રાપ્રદેષ તમિલનાડુમાં તબાહી મચાવી દીધી છે. જેના કારણે ચેન્નાઈની સાથે સાથે અન્ય અનેક જિલ્લાઓમાં પણ ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘરોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. VIP વિસ્તારો પણ આવી સ્થિતિમાંથી બચ્યા નથી. ચેન્નઈના રહેણાંક વિસ્તારમાં…

· 3 min read

પોતાનો ગઢ પણ જાળવી ન શકનારા શું લોકસભા જીતાડશે! ગુજરાત કોંગ્રેસે નવી ટીમની કરી જાહેરાત

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં આગળ વધતી જોવા મળી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં 10 નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય માટે ચૂંટણી સમિતિ અને રાજકીય બાબતોની સમિતિની જાહેરાત કરવામાં આવી…

· 3 min read

ગૂગલે લોન્ચ કર્યુ સૌથી પાવરફૂલ AI ટૂલ, દરેક વ્યક્તિ માટે પર્સનલ આસિસ્ટન્ટનું કરશે કામ, જુઓ વીડિયો

ગૂગલે તેનું સૌથી પાવરફૂલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ રજૂ કર્યું છે. ગૂગલે તેને જેમિની નામ આપ્યું છે, જોકે ટેક્નિકલ નામ જેમિની 1.0 છે. ગૂગલે જેમિની વિશે કહ્યું છે કે આ એક નવા યુગની શરૂઆત છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ…

· 3 min read

UK અને Canada એ વિઝાના નિયમોમાં કર્યા મોટા બદલાવ

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ યુકે અને કેનેડા ગુજરાતીઓને વસવા માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન હતા. આ દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યાં છે. પરંતું લાગે છે કે, હવે આ દેશોમાં જવુ ગુજરાતીઓનું સપનુ સાકાર નહિ થઈ શકે. કારણ…

· 4 min read

ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું રહસ્યમયી મોત, મહિલા સાથેના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ !

ચીનમાં એક પછી એક ઘણા અધિકારીઓ અને મંત્રીઓ ગાયબ થઈ રહ્યા છે. ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગના ગુમ થયા બાદ ચીનના પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ગુમ થયા છે. પરંતુ જે સમાચારો સામે આવી…

· 2 min read